બોર્ડની પરીક્ષામાં પેપર વાયરલની ઘટનાઃ 4 લોકોની ધરપકડ

2022-04-10 1

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો મામલો છે. બોર્ડની પરીક્ષામાં પેપર વાયરલ થવાની ધટના બની હતી.પેપર વાયરલ મુદ્દે પોલીસે 4 લોકોની ધરપકડ કરી. દાહોદના સંજેલીમાં પેપર વાયરલ થવાની ઘટના બની હતી. 4 આરોપી એક શિક્ષક છે અને આજની LRD પરીક્ષાનો ઉમેદવાર છે. આરોપીઓએ બહેન અને પુત્રને પાસ કરાવવા માટે ફોટા પાડયા હતા