આજે રામનવમીના પર્વની ઉજવણી
2022-04-10
0
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામજીનો જન્મોત્સવ બપોરે 12 કલાકે શહેર-જિલ્લાના અનેક મંદિરોમાં ભક્તિભાવ પૂર્વક ઉજવાશે. ગાંધીનગરમાં ભક્તો દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને સાથે જ ભગવાન શ્રીરામના નામનો મંત્રોચ્ચાર પણ કરાયો હતો.