આમોદ નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે શાંતાબેન રાઠોડે ચાર્જ સંભાળ્યો
2022-04-09
1
આમોદ નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે શાંતાબેન રાઠોડે ચાર્જ સંભાળ્યો... આમોદ પાલિકાના વિપક્ષી નેતાએ પાલિકાના પ્રમુખ મહેશ પટેલ તેમજ ઉપપ્રમુખ ઉષા પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હતી