હિમાચલ પ્રદેશમાં ‘આપ’ને ફટકો, પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ ભાજપમાં સામેલ

2022-04-09 5

ભાજપને આ વર્ષના અંતમાં યોજાનારી હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. બીજી તરફ પંજાબમાં જીત બાદ આપની નજર પણ હિમાચલ પ્રદેશ પર છે. જો કે શુક્રવારે રાત્રે ભાજપે આપને મોટો ફટકો આપ્યો છે. હિમાચલમાં આપના પ્રદેશ અધ્યક્ષ અનૂપ કેસરી સહિતના નેતાઓ ભાજપમાં સામેલ થઈ ગયા છે.

Videos similaires