નડાબેટમાં જોવા મળશે વાઘા બોર્ડર જેવું શૌર્ય, અમિત શાહ કરશે ઉદ્દઘાટન

2022-04-09 1

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે 10મીં એપ્રિલે ગૃહમંત્રી બનાસકાંઠાના નડાબેટની મુલાકાત લેશે. અહીં અમિત શાહે ઈન્ટરનેશનલ બોર્ડર પર સીમા દર્શન ટુરિઝમ પ્રોજેક્ટનું ઓપનિંગ કરશે. સીમા દર્શન બાદ અમિત શાહ બીએસએફની રિટ્રીટ નિહાળશે. અમિત શાહના આગમનને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Videos similaires