કોરોના મોત સહાયના ખોટા દાવાની તપાસનો ધમધમાટ

2022-04-09 1

કોરોના મોત સહાયના ખોટા દાવાની તપાસ શરૂ, તપાસ માટે કેન્દ્રીય ટીમના ગુજરાતમાં ધામા, સુપ્રીમ કોર્ટે ખોટા દાવાઓના તપાસના આપ્યા હતા આદેશ

Videos similaires