ગુજરાતનાં ડોક્ટર્સની હડતાળનો આવ્યો અંત

2022-04-08 5

આખરે પાંચમા દિવસે ડોક્ટર્સની હડતાળ સંપૂર્ણપણે સમેટાઇ ગઇ છે.. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તબીબો સાથે બેઠક કરી તેમનાં પ્રશ્નો ઉકેલાતા ડોક્ટર્સ પોતાનાં કામ પર પરત ફર્યા છે.