જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે ગુજરાતભરમાં શિક્ષકોએ ધરણા કર્યા.. પોસ્ટર્સ અને બેનર્સ સાથે પોતાની માગો રજૂ કરી.