રાજ્યનાં કોઇપણ નાગરિક સાથે પોલીસ જો ગેરવર્તન કરશે તો ચલાવી નહીં લેવાય.. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસનાં ઉચ્ચ અધિકારીઓને આ ટકોર કરી છે.