અંબાજી ગબ્બર મહા પરિક્રમાનો આજથી પ્રારંભ

2022-04-08 0

અંબાજી ગબ્બર મહા પરિક્રમાનો આજથી પ્રારંભ થયો છે... ગિરનારની જેમ ગબ્બર પર્વત પર પણ 51 શક્તિપીઠોની મહાપરિક્રમા કરવામાં આવે છે... મહાપરિક્રમાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓના હસ્તે લોકાપર્ણ કારશે સાથે જ ભારતના સૌથી મોટા લાઈટીંગ એન્ડ સાઉન્ડ શોનો પણ શુભારંભ કરાશે. આજથી 10 એપ્રિલ સુધી મહાપરિક્રમા યોજાઈ રહી છે.,,