સુરતમાં સંદેશ ન્યુઝના અહેવાલની અસર થઇ છે. સાયકલ ટ્રેક પર પાર્ક કરેલા વાહન સામે કાર્યવાહીનો આદેશ આપી દેવામાં આવ્યો છે. કારગીલ ચોકથી રાહુલરાજ મોલ સુધી વાહનોનું પાર્કિંગ થતું હતું.