કોંગી MLA પ્રતાપ દૂધાતના ભાજપમાં જવાની અટકળો તેજ

2022-04-08 11

અમરેલીનાં લીલીયાનાં કોંગ્રેસી ધારાસભ્ય પ્રતાપ દૂધાત ફરી ચર્ચામાં આવ્યા છે. કોંગ્રેસનાં સિમ્બોલ વગર લીલીયામાં પોતાનો જ પ્રચાર શરૂ કરતા ફરી તેમનાં ભાજપમાં જવાની અટકળો તેજ બની છે.