પૂર્વ કેબિનેટમંત્રી કુંવરજી બાવળિયા વિવાદમાં આવ્યા છે. તાલુકા પંચાયતનાં મહિલા સભ્યનાં પતિને કુંવરજી ફોન પર ધમકી આપતા હોય એવી ઓડિયો ક્લિપ સામે આવી છે.