રખડતા ઢોર નિયંત્રણ બિલ મોકૂફ

2022-04-07 2

ગુજરાત સરકારે આખરે માલધારીઓનાં હિતમાં રખડતા ઢોર નિયંત્રણ બિલ હાલ પુરતું મોકૂફ રાખી દીધું છે. માલધારીઓએ પણ સરકારનાં આ નિર્ણયને આવકાર્યો છે.