ગુજરાતનાં સરકારી હોસ્પિટલનાં ડોક્ટર્સ છેલ્લા 4 દિવસથી હડતાળ પર છે.. ત્યારે સરકારે ડોક્ટર્સની કેટલીક માગણીઓ આખરે સ્વીકારી છે.. પણ ડોક્ટર્સ કહે છે કે અમે હજુ હડતાળ પર અડગ જ છીએ.