મહી નદીમાં ન્હાવા પડેલા 5 યુવાનો ડૂબ્યા, શોધખોળ શરૂ

2022-04-07 5

મહીસાગર જિલ્લાની મહી નદીમાં લુણાવાડાથી ન્હાવા આવેલા 5 યુવાનો ઊંડા પાણીમાં ગરક થઈ ગયા છે. સ્થાનિકો દ્વારા ડૂબી ગયેલા તમામ 5 યુવકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સિવાય સમગ્ર ઘટના અંગે પોલીસને પણ વાકેફ કરવામાં આવી છે.