હડતાળ : સાચું કોણ સરકાર કે તબીબો

2022-04-07 2

સાચું કોણ સરકાર કે તબીબો ❓ આરોગ્ય મંત્રીએ કહ્યું 95 ટકા માંગણીઓ સ્વીકારી લીધી છે . જો 95 ટકા માંગણીઓ સ્વીકારી લીધી છે તો પછી તબીબો હડતાળ કેમ કરી રહ્યા છે . તબીઓએ કહ્યું જો માંગણીઓ સ્વીકારી છે તો અમને તો કેમ જાણ નથી. માંગણીઓ સ્વીકારી હોય તો ઠરાવ થયો નથી. અમારી એક પણ માંગણીઓ સ્વીકારી નથી.