કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળશે. રખડતા ઢોર નિયંત્રણ વિધેયક પરત ખેંચવા માગ કરશે. સુખરામ રાઠવા,જગદીશ ઠાકોર સહિત નેતા હાજર રહેશે. વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈ ચર્ચા કરશે