બાઇક પર જાહેરમાં દારૂ વહેંચતા હોવાનો વીડિયો સામે આવતા લોકોમાં રોષ

2022-04-07 4

રાજકોટ જામનગર રોડ પરનો દારૂના જાહેર વેચાણનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં બાઇક પર જાહેરમાં દેશી દારૂ વહેંચતા હોવાનો વીડિયો સામે આવતા લોકોનો પોલીસ સામે આક્રોસ છે. અને ચર્ચા થઇ રહી છે કે ગાંધીના ગુજરાતમાં જાહેરમાં દારૂ વહેંચાઈ રહ્યો છે.