Gujarat માં તબીબોની હડતાળનો ચોથો દિવસ

2022-04-07 1

રાજ્યમાં તબીબોની હડતાળનો ચોથો દિવસ છે. સરકારી હોસ્પિટલોમાં તબીબી સેવાને અસર પડી રહી છે. અચોક્કસ મુદ્દતની હડતાળ પર તબીબો છે. સાતમા પગારપંચ મુજબ કેન્દ્ર સરકારના ધોરણે નોન પ્રેક્ટીસિંગ અલાઉન્સ, પે ફીક્સેશન સાહિતની માંગ સાથે તબીબોએ આજે પણ હડતાલ પર હતા.