ભારતીય જનતા પાર્ટીનાં 42મા સ્થાપના દિવસની દિલ્હીથી લઇને ગુજરાત સુધી મોટાપાયે ઉજવણી કરવામા આવી. અને ઉજવણીની સાથે જ બૂથથી લઇને મતવિસ્તારો સુધી પ્રચારનાં કામે ભાજપનાં કાર્યકરો લાગી ગયા.