કોંગ્રેસે કર્યો આઝાદી ગૌરવ યાત્રાનો પ્રારંભ

2022-04-06 9

આઝાદીનાં 75 વર્ષની ઉજવણીનાં ભાગરૂપે કોંગ્રેસે આજથી આઝાદી ગૌરવ યાત્રાની શરૂઆત કરી છે. કોંગ્રેસનાં નેતાઓએ સાબરમતી આશ્રમથી 1171 કિ.મીની આ પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો.