ગુજરાતમાં સરકારી હોસ્પિટલ્સનાં ડોક્ટર્સની હડતાળ ત્રણ દિવસથી ચાલે છે અને દર્દીઓની સાથે સાથે હવે તો મૃતદેહો પણ રઝળી રહ્યાં છે