ચૈત્ર સુદ છઠ્ઠને ગુરુવાર, ચંદ્ર ગુરુના કેન્દ્રયોગ પર જાણો રાશિફળ

2022-04-06 2

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.
વિક્રમ સંવત 2078 ચૈત્ર સુદ છઠ્ઠને ગુરુવાર, સૂર્ય ષષ્ઠી. અશોક ષષ્ઠી. ચંદ્ર ગુરુનો કેન્દ્રયોગ.

Free Traffic Exchange

Videos similaires