રાજ્યમાં તબીબોની હડતાળનો ત્રીજો દિવસ છે. સરકારી હોસ્પિટલોમાં તબીબી સેવાને અસર થઇ છે. અચોક્કસ મુદ્દતની હડતાળ પર તબીબો ઉતરી ગયા છે.