ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, અનેક મુદ્દે થઈ ચર્ચા

2022-04-05 3

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદા તેમજ પીવાના પાણીની સમસ્યા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બેઠકમાં સરકારની યોજનાઓ જનતા સમક્ષ લઈ જવાની પણ ચર્ચા થઈ હતી.

Free Traffic Exchange

Videos similaires