ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી વધુ

2022-04-05 2

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. આજે પણ સમાન્ય કરતાં 4 ડિગ્રી તાપમાન વધારે નોંધાયું હતું. અંગ દઝાડતી ગરમીના કારણે રાજ્યના નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે.