શ્રીલંકામાં સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ, હાલત નાજૂક

2022-04-04 1

શ્રીલંકામાં સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ છે. કટોકટી વચ્ચે સમગ્ર કેબિનેટનું રાજીનામું આપ્યું છે. આર્થિક સંકટ વચ્ચે રાજનીતિક અસ્થિરતા જોવા મળી રહી છે. સર્વપક્ષીય સરકાર ગઠન અંગેની ચર્ચા તેજ થઇ છે. અનેક જગ્યાએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.