ખેડૂતોને વીજળી આપવા મુદ્દે અને ખાતરના ભાવ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે... રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોને 8 કલાક વીજળી મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરવામાં આવી છે... 8 કલાક વીજળી મળે તે માટે સરકાર કટીબદ્ધ છે... તો ખાતરના ભાવ અંગે જણાવ્યુ છે કે, બજેટ પર વધુ બોજો હોવાના કારણે ભાવ વધારવામાં આવ્યા છે...