પાકિસ્તાનના સૌથી મોટા સમાચાર

2022-04-03 6

પાકિસ્તાનમાં ઈમરાન સરકારનું વિસર્જન રાષ્ટ્રપતિએ સંસદનું કર્યું વિસર્જન ઈમરાન સરકારે કરી હતી સરકાર વિર્સજનની માંગ 90 દિવસમાં થશે પાકિસ્તાનમાં ચૂંટણી ઈમરાનની ભલામણના અડધો કલાકમાં સરકાર ભંગ ઈમરાને સંવિધાનને તોડયુ છેઃ બિલાવલ ભુટ્ટો