સુરતમાં આજથી તબીબી શિક્ષકોની હડતાળનું એલાન. તબીબી શિક્ષકોની હડતાળના કારણે નવી સિવિલમાં પ્લાન્ટ સર્જરી બંધ. અમરનાથ યાત્રાનું ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું પણ બંધ.