નવી સરકારના પ્રથમ 200 દિવસની જનસેવા પરિશ્રમ યાત્રા ગણાવી ભાજપ સરકાર દ્વારા અનેક વિકાસના કામો થયા આદિવાસીઓના ઉત્થાન માટે વિકાસકાર્યો કર્યા: પાટીલ નિરાધાર પેન્શન યોજનાની સહાય વધારાઇ રાજ્યના પછાત વર્ગના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ વધારાઇ લોકોના ઘર સુધી યોજનાઓ પહોંચાડાયા કાયદો અને વ્યવસ્થા સુધારવા સરકાર સફળ:પાટીલ ખાતરની કિંમત કેન્દ્ર સરકાર નક્કી કરે છે:પાટીલ રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ આવશે રખડતા ઢોરના કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો