ગુજરાતમાં આકાશમાં જોવા મળ્યો અદ્દભૂત નજારો, લોકોમાં કુતુહલ

2022-04-02 2

ગુજરાતના વિવિધ ભાગોમાં આકાશમાં એક અદ્દભૂત નજારો જોવા મળતો લોકોમાં કુતુહલ સર્જાયું છે. આકાશમાં તેજગતિએ અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે ધસમસતો આવતો જોઈને લોકોમાં ડર સાથે કુતુહલ ફેલાયું છે.

Videos similaires