રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ નજીકના ભવિષ્યમાં પૂર્ણ થાય તેવુ નથી લાગી રહ્યુ. અત્યાર સુધી રશિયા યુક્રેન પર હમલા કરી રહ્યુ હતુ પરંતુ હવે યુક્રેન પણ રશિયાના વિસ્તારમાં હુમલા કરી રહ્યુ છે.