આજે પણ વધ્યાં પેટ્રોલ ડિઝલનાં ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. આજે ફરી પેટ્રોલ - ડીઝલના ભાવમાં વધારો થયો. પેટ્રોલમાં પ્રતિ લીટરે 0.79 પૈસાનો વધારો થયો. ડિઝલમાં પ્રતિ લીટરે 0.83 પૈસાનો વધારો થયો છે.