નવા કાયદા સામે માલધારીઓ આકરા પાણીએ

2022-04-01 3

રખડતા ઢોર નિયંત્રણનો કાયદો ગુજરાત સરકારે વિધાનસભા ગૃહમાં પસાર કરતાં જ માલધારી સમાજ આ કાયદા સામે જંગે ચઢ્યો છે.. આ કાયદાને કાળો કાયદો ગણાવી ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.