બરોડા ડેરીએ દૂધ અને છાશના ભાવમાં વધારો કર્યો

2022-04-01 2

વધુ એક વખત ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. બરોડા ડેરીએ દૂધ અને છાશના ભાવમાં વધારો કર્યો છે. અમૂલ ગોલ્ડ પર એક લિટરે રૂ.2નો વધારો તો અમુલ શક્તિ દૂધમાં પ્રતિ લિટરે રૂપિયા 2નો ભાવ વધારો થયો છે.