રાજકોટમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ

2022-03-31 10

કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં રાજકોટ ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેરના રેસકોર્સ ખાતે કોંગ્રેસના કાર્યક્રરોએ વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપ દ્વારા દીવાલો પર દોરવામાં આવેલા કમળની નીચે કોંગ્રેસે બેનરો લગાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.