પશુપાલકે શહેરી વિસ્તારમાં ઢોર રાખવા લાઈસન્સ લેવુ પડશે

2022-03-31 2

શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ બાબત વિધેયક રજૂ થશે . પશુપાલકે શહેરી વિસ્તારમાં ઢોર રાખવા લાઈસન્સ લેવુ પડશે. કાયદાના અમલીકરણ બાદ 90 દિવસમાં લાઈસન્સ લેવું ફરજિયાત છે. લાઈસન્સ મળ્યાના 15 દિવસ બાદ ઢોરને ટેગ લગાવવી પડશે. કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની કેદની જોગવાઈ કરવામાં આવી છે. રૂ.5 હજારથી 20 હજાર સુધીના દંડની પણ જોગવાઈ કરાઈ છે. ઢોર પાર્ટી પર હુમલાના પ્રયાસના કિસ્સામાં સજા અને દંડ ફટકારાશે. હુમલા અંગે 1 વર્ષની કેદ, રૂ.50 હજારથી રૂ. 1 લાખ દંડ ફટકારવામાં આવશે.

Videos similaires