રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં ઉકળતો ચરુ જોવા મળ્યો છે. નવા પ્રમુખ અર્જુન ખટારિયાની નિમણૂંક સામે અંસતોષ સામે આવ્યો છે. મહામંત્રી મુકેશ રાજપરાએ રાજીનામું આપ્યુંછે.