આજે ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. પેટ્રોલમાં પ્રતિલીટરે 80 પૈસાનો ભાવ વધારો તો ડીઝલમાં પ્રતિલીટરે 82 પૈસાનો ભાવ વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ રૂ.101ને પાર છે.