વિકરાળ આગ મોડી રાત્રે કાબુમાં આવી હતી

2022-03-30 6

અમરેલી જિલ્લાના ચલાલા નજીક આવેલ માણાવાવ ગામના ગૌચરને સરકારી પડતરના વિસ્તારમાં લાગેલી વિકરાળ આગ મોડી રાત્રે કાબુમાં આવી હતી અને 8 હેકટરમાં લાગેલી આગને કાબુમાં કરવા તંત્રને પરસેવો છૂટી ગયો હતો. જ્યારે 2 સિંહબાળ સાથે સિંહણનો આબાદ બચાવ થયો હતો અને સિંહણ આગથી પોતાના સિંહબાળને લઈને ડુંગર જતી હોવાના વીડિયો સામે આવતા સિંહપ્રેમીઓને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો

Free Traffic Exchange

Videos similaires