ન્યારી ડેમમાં કાંગશિયાળી પાસે દૂષિત પાણી ઠલવાયું

2022-03-30 4

રાજકોટમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. ન્યારી ડેમમાં કાંગશિયાળી પાસે દૂષિત પાણી ઠલવાયું હતું. ગટરનું પાણી ન્યારી ડેમમાં ઠલવાઈ રહ્યું છે. અહીંથી એક લાખ પરિવારને પીવા માટે પાણી અપાય છે.