ગુજરાતમાં પેટ્રોલના ભાવ રૂ.100ને પાર. આજે ફરીથી વધ્યા પેટ્રોલ,ડીઝલના ભાવ. પેટ્રોલમાં 79 પૈસા,ડીઝલમાં 82 પૈસાનો ભાવ વધારો