પાર-તાપી-નર્મદા લિંક યોજના રદ

2022-03-29 1

પાર-તાપી-નર્મદા લિંક યોજના રદ
આદિવાસીઓની સૌથી મોટી સમસ્યાનું સમાધાન
અસરગ્રસ્ત આદિવાસીઓના ઉગ્ર વિરોધને પગલે લેવાયો નિર્ણય
ભાજપના પણ કેટલાક નેતાઓએ વિરોધમાં પુરાવ્યો હતો સૂર
આદિવાસીઓએ ગાંધીનગરમાં મોટા પ્રમાણમાં કર્યો હતો વિરોધ
વિરોધ વકરતા કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ વચ્ચે યોજાઇ હતી બેઠક
બેઠકમાં આ યોજનાને આદિવાસીઓના અસ્તિત્વ માટે ગણાવી હતી જોખમી
અમિત શાહ સાથે આદિવાસી નેતાઓની બેઠક બાદ લેવાયો નિર્ણય
મોદી સરકારનો બીજા નંબરનો હતો ડ્રીમ પ્રોજેક્ટ

Videos similaires