વિધાનસભા ગૃહમાં આજે બે બેઠકો મળશે

2022-03-29 2

વિધાનસભા ગૃહમાં આજે બે બેઠકો મળશે. વિવિધ વિભાગની માગણીઓ પર ચર્ચા અને મતદાન. બીજી બેઠક પ્રશ્નોત્તરી કાળ સાથે શરૂ થશે.