રાધનપુર વિસ્તારમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ જોવા મળી રહ્યો છે

2022-03-28 2

આગામી વિધાનસભા ચૂંટણીને લઈ રાજ્યના બન્ને રાજકીય પક્ષ સક્રિય જોવા મળી રહ્યા છે... રાધનપુર વિધાનસભા મત વિસ્તારમાં સ્થાનિક એકતા સમિતિની બેઠક મળી હતી.. બેઠકમાં સર્વ સમાજ સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા... રાધનપુર ભાજપનો ગઢ માનવામાં આવે છે... બેઠકમાં પૂર્વ ધારાસભ્ય લવીંગજી ઠાકોરે આડકતરી રીતે ઠાકોર સમાજના અલ્પેશ ઠાકોરનું નામ લીધા વિના તેમના પર નિશાનો સાધ્યો હતો.... રાધનપુર વિસ્તારમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ જોવા મળી રહ્યો છે... ત્યારે આ વખતે આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારની માંગ ઉઠી છે..