આજે ફરી Petrol Diesel ના ભાવમાં વધારો ઝીંકાયો

2022-03-28 2

આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીકાયો છે. ઇંધણના સતત વધતા ભાવથી લોકો પરેશાન છે. આજનો પેટ્રોલનો ભાવ 98.97 છે તો ગઈકાલનો પેટ્રોલનો ભાવ 98.67 હતો. પેટ્રોલમાં 30 પૈસાનો વધારો થયો છે. આજે ડીઝલનો ભાવ 93.23 તો ગઈકાલનો ડિઝલનો ભાવ 92.87 છે.