China માં ફરીથી વધ્યું Corona નું સંક્રમણ
2022-03-28
1
ચીનમાં ફરીથી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. શાંઘાઈમાં આજથી તબક્કાવાર લૉકડાઉન આપવામાં આવ્યું છે. રવિવારે શાંઘાઈમાં 4500થી વધુ કેસ નોંધાયા છે. 5 એપ્રિલ સુધી તબક્કાવાર લૉકડાઉન અમલી કરાશે, લૉકડાઉનના પગલે ફેક્ટરીઓ બંધ રહેશે