Banaskantha માં વીજળી માટે ખેડૂતોના ધરણા યથાવત્
2022-03-28
7
બનાસકાંઠામાં વીજળી માટે ખેડૂતોના ધરણા યથાવત્ છે. દિયોદરના વખામાં છેલ્લા 6 દિવસથી ખેડૂતોના ધરણાં પર છે. સરકારની સદબુદ્ધિ માટે ખેડૂતોએ વીજસ્ટેશને જાતર યોજી છે. સળંગ અને પુરતી વીજળી ખેડૂતોની માગ આપવાની છે.